આજે મંગળવારે શેર બજારની સપાટ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો

આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 14 કંપનીઓના શેરો એ વધારા સાથે કારોબાર શરુ કર્યો અને બાકીની 11 કંપનીઓના શેરોએ ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો, જ્યારે 5 કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર ન નોંધાયો. નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા,13 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા.
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ કંપનીઓમાં પાવરગ્રીડના શેરમાં સૌથી વધુ 1.17 ટકાના વધારો નોંધાયો, જ્યારે ટ્રેન્ટના શેરમાં સૌથી વધુ 1.49 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોના ભાવ વધ્યા:
સેન્સેક્સની પર બજાજ ફાઇનાન્સના શેર 0.79 ટકા, L&Tના શેર 0.76 ટકા, ભારતી એરટેલના શેર 0.48 ટકા, TCSના શેર 0.30 ટકા, ઇન્ફોસિસના શેર 0.28 ટકા, HCL ટેકના શેર 0.27 ટકા, ICICI બેંકના શેર 0.18 ટકા, ITCના શેર 0.14 ટકા, ટાટા સ્ટીલના શેર 0.12 ટકા, એશિયન પેઇન્ટ્સના શેર 0.09 ટકા, BELના શેર 0.08 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.07 ટકા અને ઇટરનલના શેર 0.01 ટકાના વધારા સાથે ખુલ્યા.
આ શેરોના ભાવ ઘટ્યા:
આજે હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.21 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.16 ટકા, બજાજ ફાઇનાન્સના શેર 0.13 ટકા, ટાટા મોટર્સના શેર 0.11 ટકા, ટાઇટનના શેર 0.09 ટકા, ટેક મહિન્દ્રાના શેર 0.07 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.04 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.03 ટકા, એક્સિસ બેંકના શેર 0.02 ટકા અને સન ફાર્માના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, NTPC, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને HDFC બેંકના શેર કોઈપણ ફેરફાર ન નોંધાયો.
આ પણ વાંચો…નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી, સેન્સેક્સ ૫૮૩ પોઇન્ટ ઊછળ્યો…