સ્પોર્ટસ
વિકેટ:

સૅન્ચૂરિયનસ્થિત સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમ ખાતે મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી પ્રથમ ટૅસ્ટ મૅચના પહેલા દિવસે ભારતીય બૅટ્સમેન શ્રેયસ ઐય્યરની વિકેટ ઝડપ્યા બાદ ઉજવણી કરી રહેલો દક્ષિણ આફ્રિકાનો બૉલર કાગીસો રાબાડા. (એજન્સી)