T20 World Cup :ભારતે વોર્મ-અપ મૅચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું
ન્યૂ યોર્ક: ભારતે (20 ઓવરમાં 182/5) શનિવારે અહીં બાંગ્લાદેશ (20 ઓવરમાં 122/9)ને પ્રથમ અને એકમાત્ર વોર્મ-અપ મૅચમાં 60 રનથી હરાવીને વર્લ્ડ કપ માટેના અમેરિકાના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી હતી.આ પ્રેક્ટિસ મૅચ હોવાથી બન્ને ટીમે 15-15 ખેલાડીઓને રમાડ્યા હતા. જોકે બૅટિંગ અને ફીલ્ડિંગ માત્ર 11-11 પ્લેયરે કરી હતી. બેઉ ટીમના 8-8 બોલરને બોલિંગ કરવાની તક મળી … Continue reading T20 World Cup :ભારતે વોર્મ-અપ મૅચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed