એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય

એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય

(ડાબેથી) ભારતીય શૂટર્સ રિધમ સંઘવાન, એશા સિંહ અને સુરભી રાવ. તેઓ જકાર્તામાં વિમેન્સ 10 મીટર ઍર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી.

જકાર્તા: એશા સિંહ અને વરુણ તોમરે સોમવારે ભારતને આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે 14મો અને 15મો ક્વોટા અપાવ્યો હતો. તેઓ જકાર્તામાં એશિયન ઑલિમ્પિક ક્વૉલિફિકેશન ઇવેન્ટમાં પોતપોતાની કૅટેગરીમાં અનુક્રમે વિમેન્સ અને મેન્સનો 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યાં હતા.વરુણે ફાઇનલમાં 586 પૉઇન્ટ સાથે ભારતના જ અર્જુન ચીમાને હરાવ્યો હતો. એશાએ ફાઇનલમાં 243.1ના સ્કોર સાથે પાકિસ્તાનની કિશમાલા તલતને હરાવી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button