ક્રિકેટ ચૅમ્પિયન બની ગયો કાઇટ-માસ્ટર: | મુંબઈ સમાચાર

ક્રિકેટ ચૅમ્પિયન બની ગયો કાઇટ-માસ્ટર:

પાટનગર દિલ્હીમાં શનિવારે ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ‘પતંગ ઉત્સવ’ નામના ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ દરમ્યાન પતંગ ચગાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી ગંભીર સાથે રાજધાનીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખી તેમ જ અન્ય મહાનુભાવો પણ હતા. (પીટીઆઇ)

Back to top button