હૉકી ઇન્ડિયાનો મોટો નિર્ણય, જર્સી નંબર-16ને રિટાયર કરી દીધી
પૅરિસ: ભારતીય હૉકી ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં કમાલનું પર્ફોર્મ કરીને સતત બીજી વાર બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એમાં તમામ ખેલાડીઓમાં ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત સિંહનું તેમ જ વિશેષ કરીને ગોલકીપર પીઆર શ્રીજેશનું મહત્ત્વનું યોગદાન હતું. હૉકી ટીમે કાંસ્યપદકની ઉજવણીની સાથે શ્રીજેશના રિટાયરમેન્ટ બદલ તેને મેડલ સાથે યાદગાર ફેરવેલ આપી ત્યાર બાદ હવે દેશમાં હૉકીનું સંચાલન કરતી … Continue reading હૉકી ઇન્ડિયાનો મોટો નિર્ણય, જર્સી નંબર-16ને રિટાયર કરી દીધી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed