સ્પોર્ટસ

આઇપીએલ ૨૦૨૪ની હરાજીમાં ખરીદાયા ૭૨ ખેલાડીઓ,જુઓ તમામ ટીમોના ખેલાડીઓની સંપૂર્ણ યાદી

દુબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની મીની હરાજી દુબઈમાં પૂર્ણ થઈ હતી. આ હરાજીમાં ૩૩૨ ખેલાડીઓ પર બોલી લગાવવાની હતી, પરંતુ તમામ ૧૦ ટીમોએ માત્ર ૭૨ ખેલાડીઓ જ ખરીદ્યા હતા જેમાંથી ૩૦ વિદેશી ખેલાડીઓ હતા. તમામ ૧૦ ટીમોએ આ ૭૨ ખેલાડીઓ પર ૨૩૦ કરોડ અને ૪૫ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. હરાજીમાં ચેન્નઈએ છ, દિલ્હીએ નવ, ગુજરાતે આઠ, કોલકાતાએ ૧૦, લખનઊએ છ, મુંબઈએ આઠ, પંજાબે આઠ, રાજસ્થાને પાંચ, બેંગલુરુએ છ અને હૈદરાબાદે છ ખેલાડીઓ ખરીદ્યા હતા.

ચેન્નઇની આખી ટીમ
એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઈન અલી, દીપક ચહર, ડેવોન કોનવે (વિકેટકીપર), તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, મથીશા પથિરાના, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહેશ તિક્ષ્ણા. રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન, અરાવેલી અવનિશ.

મુંબઇ ઇન્ડિયન્સની આખી ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ વધવાલ, જેસન બેહરેનડોર્ફ, રોમારિયો શેફર્ડ. ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, નુવાન તુષારા, મોહમ્મદ નબી , શ્રેયસ ગોપાલ, શિવાલિક શર્મા, અંશુલ કંબોજ, નમન ધીર.

રોયલ ચેલેન્જર્સ બૅંગ્લોરની આખી ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિશક વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમરુન ગ્રીન, અલ્ઝારી જોસે, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંઘ, સૌરવ ચૌહાણ.

પંજાબ કિંગ્સની આખી ટીમ
શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), સિકંદર રઝા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઇડે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સેમ કુરન, કગીસો રબાડા, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર , હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કવેરપ્પા, શિવમ સિંહ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંહ, તનય ત્યાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રુસો.

રાજસ્થાન રોયલ્સની આખી ટીમ
સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્ર્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝર્વેન્દ્ર ચહલ, એડમ જમ્પા, અવેશ ખાન, રોવમેન પોવેલ, શુભમ દુબે, ટોમ કોલ્હર કેડમોર, આબિદ મુશ્તાક, નાન્દ્રે બર્જર.

દિલ્હી કેપિટલ્સની આખી ટીમ
રિષભ પંત, પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિકી ઓસ્તવાલ, પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લુંગી એનગિડી, લલિત યાદવ, ખલીલ અહેમદ, મિશેલ માર્શ, ઈશાંત શર્મા, યશ ઢુલ અને મુકેશ કુમાર. હેરી બ્રુક, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઇ, કુમાર કુશાગ્ર, રસિક દાર સલામ, જ્યે રિચર્ડસન, સુમિત કુમાર, શાઇ હોપ અને સ્વસ્તિક ચિકારા.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ
અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), માર્કો યાનસેન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્ર્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કન્ડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારુકી અને શાહબાઝ અહેમદ.

ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરંગા, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, આકાશ મહારાજ સિંહ અને જે. સુબ્રમણ્યમ
ગુજરાત ટાઇટન્સની આખી ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સહા, કેન વિલિયમ્સન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ અને મોહિત શર્મા. અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, શાહરુખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથર, સ્પેન્સર જોન્સન, રોબિન મિન્ઝ
લખનઊ સુપર જાયન્ટ્સની સંપૂર્ણ ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, માર્ક વુડ, મયંક
યાદવ, મોહસીન ખાન અને દેવદત્ત
પડિકલ, શિવમ માવી, અર્શિન કુલકર્ણી, મણિમરણ સિદ્ધાર્થ એશ્ટન ટર્નર, ડેવિડ વિલી અને મોહમ્મદ અરશદ ખાન
કોલકાતા નાઈટ રાઈડર્સની આખી ટીમ
નીતિશ રાણા, રિંકુ સિંહ, રહમનુલ્લાહ ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સાકરિયા, મિશેલ સ્ટાર્ક, અંગકૃષ રઘુવંશી, શ્રીકર ભરત, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, ગુસ એટક્ધિસન અને સાકિબ હુસૈન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા