અંગ્રેજી ભાષાના સૌથી વધુ બોલાતા શબ્દ વિશે જાણો છો? 99 ટકા લોકોને નથી ખબર…

અંગ્રેજી ભાષા દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક છે અને આપણે પણ દરરોજની બોલચાલની વાતોમાં કંઈ કેટલાક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એવું પણ કહેવાય છે કે દુનિયાભરમાં આશરે 1 અબજથી વધુ લોકો અંગ્રેજી ભાષા બોલે છે. પરંતુ શું તમને ખબર છે કે અંગ્રેજી ભાષાનો સૌથી વધુ બોલાતો શબ્દ કયો છે? નહીં ને? ચાલો તમને આ વિશે જણાવી જ દઈએ.
ઈંગ્લિશ એ ગ્લોબલી સૌથી વધુ બોલાતી ભાષા છે અને આપણે ત્યાં પણ ઘમા લોકો એવા હોય છે કે જેઓ અંગ્રેજી બોલવાનું શીખવા માટે એક્સ્ટ્રા ક્લાસ કે એફર્ટ્સ લેતા હોય છે. પરંતુ ગેરેન્ટેડ એ લોકોને પણ નહીં ખબર હોય કે અંગ્રેજી ભાષાનો સૌથી વધુ બોલાતો શબ્દ કયો છે.
આપણ વાંચો: આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ, જાણો ભાષાના આધારે બનેલા રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ
હાલમાં જ એક મીડિયા રિપોર્ટ્સમાં આ વિશે ખુલાસો કરવામાં આવ્યો હતો. ખુલાસામાં જે શબ્દો સામે આવ્યા છે એના વિશે જાણીને ચોક્કસ જ તમારી આંખો પણ પહોળી થઈ જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી કોમન અને સૌથી વધુ બોલાતા શબ્દોમાં ધ, બી, ટુ, ઓફ, એ, ઈન, ધેટ, આઈ અને હેવ શબ્દોનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ શબ્દો અંગ્રેજી સૌથી વધુ બોલાતા શબ્દો છે અને લગભગ તમામ વાક્યોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા લોકોને આ વાતની જાણ હશે કે ગો શબ્દ અંગ્રેજી ગ્રામરનો સૌથીનાનો અને એક પૂર્ણ વાક્ય છે. વાત કરીએ ભારતમાં આશરે 10 ટકા લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે.
છે ને એકદમ ચોંકાવનારી માહિતી? આઈ એમ શ્યોર તમને પણ આ વાતની જાણકારી નહીં જ હોય. આ માહિતી મતારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.