સ્પેશિયલ ફિચર્સ

આ દુકાન પરથી Icecream મંગાવીને ખાય છે આખું Ambani Family…

Ambani Family હંમેશાથી પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અને એમની વાત જ એકદમ ન્યારી હોય છે. પછી એ ખાવા-પીવાની વાત હોય, લાઈફ સ્ટાઈલ હોય કે લક્ઝુરિયર જ્વેલરી કલેકશનની વાત હોય. પણ શું તમને ખબર છે કે અંબાણી પરિવાર આ ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ક્યાંથી ખાય છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
આ વર્ષે જુલાઈ મહિનામાં Mukesh Ambaniના દીકરા Anant Ambani And Radhika Merchant લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન આ વર્ષના સૌથી વધુ ચર્ચિત લગ્ન હશે એમાં કોઈ શંકા નથી.

માર્ચ મહિનામાં પણ Ambani Familyએ જામનગરમાં પ્રિ-વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું અને આ પ્રોગ્રામની દેશ-વિદેશમાં ચર્ચા થઈ હતી. આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું અને એમાં દુનિયાભરમાંથી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

આપણ વાંચો: Ambani Familyની આ ફિમેલ મેમ્બર હતી Rajesh Khannaના દર્દોની દવા

પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન પીરસવામાં આવેલી વાનગી અને એની રેસિપીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સમાચારોમાં તો એવી વાતો પણ સાંભળવા મળી હતી કે આ કાર્યક્રમમાં 2500 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી અને કેટલીક દેસી બ્રાન્ડને પણ મેન્યુમાં સામેલ કરવામાં આવી હતી. આ બધી વાનગીઓમાંથી સૌથી વધુ ચર્ચા થઈ હતી અમદાવાદના શંકર આઈસ્ક્રીમની…

શંકર આઈસ્ક્રીમને આ ખાસ ઈવેન્ટમાં સૌથી શાનદાન ફ્લેવરવાળી આઈસ્ક્રીમ પીરસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આખું અંબાણી ફેમિલી આ જ દુકાનમાંથી આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. શંકર આઈસ્ક્રીમની સ્પેશિયાલિટી વિશે વાત કરીએ તો બ્લેક જામુન, જામુન મેંગો મિક્સ, તરબુચ, મિક્સ્ડ બેરીઝ જેવા અનોખા ફ્લેવરનો સમાવેશ થાય છે.

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને આ જ કંપનીનો આઈસ્ક્રીમ પિરસવામાં આવ્યો હતો. ભાઈ આ તો અંબાણીઝ છે અને એમના ઠાઠની તો કંઈ વાત થાય…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…