સ્પેશિયલ ફિચર્સ

Ambani Familyની વહુ બનતાં જ Radhika Merchantએ કર્યું એવું પરાક્રમ કે…

2024નું વર્ષ બોલીવૂડ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બિઝનેસ વર્લ્ડ માટે ખૂબ જ શાનદાર રહ્યું હતું આ વર્ષે દરેક ક્ષેત્રે કંઈકને કંઈક નવું થયું છે. જેને કારણે અમુક લોકોના સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા.

પરંતુ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ એક નામ ચોરી લીધી હતી, જેના વિશે આપણે વાત કરીશું. આ નામે બોલીવૂડસ, પોલિટિક્સ સહિત અનેક ક્ષેત્રના દિગ્ગજોને પાછળ મૂકીને પોતાના નામે એક રેકોર્ડ સેટ કર્યો છે. આ નામ છે અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant).

આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

જી હા, રાધિકા મર્ચન્ટ માટે આ વર્ષ ખૂબ જ ખુશહાલીથી ભરપૂર રહ્યો છે. અનંત અંબાણી સાથેના લગ્ન અને ફંક્શન્સને કારણે તે ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી. ઈન્ટરનેટ પર સતત તેનું નામ સર્ચ થતું રહ્યું હતું અને તેણે અનેક સેલિબ્રિટીઓ અને દિગ્ગજોને પાછળ મૂકી દીધા હતા.

2025નું વર્ષ શરૂ થાય એ પહેલાં 2024માં સૌથી વધુ સર્ચ કરાયેલી પર્સનાલિટીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 10 મોસ્ટ ગૂગલ પર સર્ચ કરાયેલી વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ યાદીમાં રાધિકા મર્ચન્ટ આઠના નંબર પર છે.

આપણ વાંચો: રાધિકા મર્ચન્ટ નહિ હવે Radhika Ambani, સોનાના આઉટફીટમાં સજ્જ કરોડપતિ પિતાની પુત્રીની વિદાય

ચાલો એક નજર કરીએ યાદી પર-

  1. વિનેશ ફોગાટ
  2. નિતીશ કુમાર
  3. ચિરાગ પાસવાન
  4. હાર્દિક પંડ્યા
  5. પવન કલ્યાણ
  6. શશાંક સિંહ
  7. પૂનમ પાંડે
  8. રાધિકા મર્ચન્ટ
  9. અભિષેક શર્મા
  10. લક્ષ્ય સેન
    સંજય લીલા ભણસાલીની હીરામંડી મોસ્ટ સર્ચ્ડ શોમાં ટોપ પર
    આ ઉપરાંત ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મોની યાદી પણ બહાર પાડી હતી જેમાં સ્ત્રી ટુ, કલ્કી 2898 એડી અને લાપતા લેડિઝ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જ્યારે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરા મંડી મોસ્ચ સર્ચ શોઝ ઓફ ઈન્ડિયા બની ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button