ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

નવ દિવસ પછી સૂર્ય કરશે બુધની રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોનો Golden Period થશે શરું…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે. આ શુભ-અશુભ યોગની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. તમારી જાણ માટે સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને આ જૂન મહિનામાં જ ગ્રહોના રાજા સૂર્ય બુધની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હિંદુ પંચાગ અનુસાર 15મી જૂનના રાતે 12.16 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યનું મિથુન રાશિમાં થઈ રહેલું આ ગોચર અમુક રાશિના જાતકોને વિશે ફળની પ્રાપ્તિ થવા જઈ રહી છે. આવો જોઈએ કઈ રાશિના જાતકોને સૂર્યના આ ગોચરને કારણે બંપર લાભ થઈ રહ્યો છે-

Raashi

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સૂર્ય મેષ રાશિના પંચમ ભાવના સ્વામી છે અને તેઓ આ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. કરિયરમાં લાભ થઈ રહ્યો છે. નવી નોકરી મળે એવી પૂરેપૂરી શક્યતા છે. વેપારમાં પણ ધન લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે.

After eight days, a powerful Raja Yoga

મિથુન રાશિના જાતકોના ત્રીજા ભાવના સ્વામી છે સૂર્ય અને હવે તે પહેલાં ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે. કામના સ્થળે પૂરી લગનથી કોઈ પણ કામ કરશો, જેને કારણે અધિકારીઓ પ્રશંસા કરશે. વેપારમાં પણ લાભ થઈ રહ્યો છે.

કન્યા રાશિના જાતકોના 12મા ભાવના સ્વામી છે સૂર્ય અને હવે તેઓ 10મા ભાવમાં પ્રવેશવા જઈ રહ્યા છે. કન્યા રાશિના જાતકોને પણ સૂર્યના આ રાશિ પરિવર્તનનો લાભ મળી રહ્યો છે. કરિયરમાં સફળતા મળી રહી છે. વિદેશમાં નોકરી કરવા માંગતા લોકોની ઈચ્છા પૂરી થઈ રહી છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. વેપારમાં ધનલાભ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…