ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આગામી 23 દિવસ સુધી Lakshmi Narayan Yog, આ પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા…

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને હવે આ માયાવી ગ્રહ રાહુ પણ શનિની જેમ જ તમામ રાશિના જાતકોને ફળ આપે છે. હાલમાં રાહુ ગુરુના ઘરે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. ત્રણ દિવસ બાદ એટલે કે 8મી જુલાઈના રોજ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુને આનંદ ગમે છે અને તે જે નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે એનો સ્વભાવ પણ આનંદ લેવાનો છે. જે લોકો મા નક્ષત્ર સકારાત્મક છે એમના માટે ચોક્કસ જ આનંદી અને લાભદાયી રહેવાનો છે. આ નક્ષત્ર પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, આર્થિક લાભ થઈ રહ્યો છે. શેરબજારમાં પણ રોકાણ કરીને પણ સારો એવો લાભ થઈ રહ્યો છે, ચાલો જોઈએ કોને કોને શનિના નક્ષત્ર પરિવર્તનથી લાભ થઈ રહ્યો છે-

After eight days, a powerful Raja Yoga

શુક્રનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર તમામ રાશિના જાતકોને લાભ karavi રહ્યું છે પણ વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના કોઈ જગ્યાએ અટવાઈ પડેલા પૈસા પાછા મળી શકે છે. આવકમાં વધારો જોવા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. નવી જોબની ઓફર પણ મળશે. જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

મિથુન રાશિના જાતકોને શુક્ર અને બુધની યુતિથી બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી સાબિત થશે. કરિયરમાં પ્રગતિ થશે. પરિવાર સાથે હસીખુશી સમય પસાર કરશો. માન, સન્માનમાં વૃદ્ધિ થશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. ધનલાભ થશે.

તુલા રાશિના જાતકોને પણ કર્ક રાશિમાં બની રહેલા આ રાજયોગથી વિશેષ લાભ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પગાર વધારો થઈ શકે છે. વૈભવી જીવન જીવશો.

કર્ક રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. અટકી પડેલા કામ શરૂ થઈ શકે છે. આકસ્મિક ધન લાભ થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઘર કે નવું વાહન kharidvana યોગ બની રહ્યા છે. રોકાણથી લાભ થશે. પાર્ટનરને પણ લાભ થઈ રહ્યો છે.

Astrology: These four planets will change course

મકર રાશિના જાતકોના જીવનમાં પણ જે મતભેદ ચાલી રહ્યા હતા તેનો અંત આવશે. પાર્ટનર સાથેના સંબંધો પણ સુધરશે. અપરણિત લોકો માટે સારા માંગા આવશે. ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળશે. નવી ડીલ સાઈન કરશો. કામના સ્થળે તમે કરેલા કામના વખાણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button