સ્પેશિયલ ફિચર્સ

આટલી લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે Nita Ambani, આંકડો જાણીને ઉડી જશે હોંશ…

નીતા અંબાણી (Nita Ambani) અવાર-નવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં રહે છે, પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
નીતા અંબાણી પોતાની વૈભવી જીવનશૈલીને કારણે લાઈમ લાઈટમાં રહે છે.

વાત કરીએ નીતા અંબાણીના એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે એની તો નીતા અંબાણીના દિવસની શરૂઆતની તો તેમના દિવસની શરૂઆત જ ત્રણ લાખ રૂપિયાના કપમાં કોફી પીને કરે છે. તમારી જાણ માટે કે નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે એ કપના એક સેટની કિંમત 1.5 કરોડ રૂપિયા છે અને તે નોરીટેક બ્રાન્ડના છે અને આ કપની ખાસિયત વિશે વાત કરીએ તો આ કપની બનાવટમાં સોનાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

આ સિવાય નીતા અંબાણી પાસે 40 લાખ રૂપિયાનું પર્સનલાઈઝડ લિપસ્ટિકનું કલેક્શન પણ છે. મોંઘાદાટ લિપસ્ટિક કલેક્શન સિવાય નીતા અંબાણીનું હેન્ડ બેગનું કલેક્શન પણ એકદમ દમદાર છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર નીતા અંબાણીના કલેક્શનમાં 2.6 કરોડ રૂપિયાની હેન્ડ બેગનો સમાવેશ થાય છે. અઢી કરોડના બેગ સિવાય નીતા અંબાણી 1 કરોડ રૂપિયાની મોંઘીદાટ સોનાની પટેક ફિલિપ નોટિલસ બ્રાન્ડની વોચ પહેરે છે.

વાત કરીએ નીતા અંબાણીના લક્ઝુરિયસ કાર કલેક્શનની તો તેમના પાસે 90 કરોડ રૂપિયાની ઓડી એ9 ગિર્ગીટ કારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મુકેશ અંબાણીએ પણ નીતા અંબાણીને એમના જન્મદિવસ પર પ્રાઈવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું અને આ જેટની કિંમત 240 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

નીતા અંબાણી ભારત જ નહીં દુનિયાના ધનવાન ઉધોગપતિ મુકેશ અંબાણીના પત્ની છે અને નીતા અંબાણી પોતાની લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. ચોંકી ઉઠ્યા ને નીતા અંબાણીની આ લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ વિશે જાણીને? ભાઈસાબ જો પતિ મુકેશ અંબાણી હોય તો પછી ખર્ચ પણ એવો જ હોય ને?

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker