મનોરંજનમેટિનીસ્પેશિયલ ફિચર્સ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે.
ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ
રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
૧૯૬૦ના દાયકામાં કોમેડી રોલમાં મેહમૂદ ચારે કોર છવાઈ ગયો હતો ત્યારે પણ પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહેલા કોમિક એક્ટરની ઓળખાણ પડી?
અ) બીરબલ બ) આસિત સેન ક) રાજેન્દ્રનાથ ડ) મોહન ચોટી

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
અ ઇ
યફળફટ અનેરું
ખક્ષજ્ઞચ અણી
ણળજ્ઞઇં અડપલું
રુણફળબળ અપચો
રૂડવઘપિ અડફેટ

ગુજરાત મોરી મોરી રે
નરેશ કનોડિયા – રોમા માણેકની જોડી અને અરવિંદ રાઠોડ, રમેશ મહેતા, કિરણ કુમાર જેવા સહ કલાકારોની ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) મોતી વેરાણા ચોકમાં બ) કડલાની જોડ
ક) ચુંદડી ઓઢાડો રાજ ડ) મહીસાગરના મોતી

જાણવા જેવું
આમિર ખાનની ફ્લોપ ફિલ્મ ‘મન’ પહેલા અક્ષય કુમારને ઓફર થઈ હતી પણ તેણે ના પાડી હતી. હિરોઈન તરીકે તબુ પસંદ થઈ પણ આમિર કરતાં ઊંચી હોવાથી તેના નામ પર ચોકડી મારવામાં આવી અને મનીષા કોઈરાલાને લેવામાં આવી હતી. ફિલ્મમાં અનિલ કપૂર સ્પેશિયલ અપિયરન્સમાં છે. આમિર સાથે અનિલ કપૂરની આ પહેલી ફિલ્મ હતી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૪૦ વર્ષની કારકિર્દી દરમિયાન ચાર હજારથી વિવિધ મૂડનાં ગીતો વિવિધ સંગીતકારો સાથે રચનારા ગીતકાર આનંદ બક્ષીએ કઈ ફિલ્મમાં ગીતકાર સાથે ગાયકનો પણ રોલ નિભાવ્યો હતો એ કહી શકશો?
અ) જબ જબ ફૂલ ખિલે બ) મિલન ક) મોમ કી ગુડિયા ડ) લોફર

નોંધી રાખો
જીવનમાં મળેલી સફળતાથી આપણે કેટલા ખુશ છીએ એ તો અનેક લોકો વિચારતા હોય છે. ક્યારેક એવું પણ વિચારી જુઓ કે તમારા કારણે જીવનમાં બીજા કેટલા લોકો ખુશ છે.

માઈન્ડ ગેમ
અનેક હિન્દી ફિલ્મોમાં વિલનના રોલ બખૂબીથી પેશ કરનાર પ્રાણસાબે કઈ ફિલ્મમાં ડોક્ટરનો રોલ કર્યો હતો એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) આઝાદ બ) ઉપકાર
ક) આહ ડ) મધુમતી

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
અળર્રૈખ સંકટ
અળઉંળઘ શરૂઆત
અળબપ દુનિયા
અળઇંળ માલિક
અળણ પ્રતિષ્ઠા

ગુજરાત મોરી મોરી રે
ઝમકુડી

ઓળખાણ પડી?
મિસ્ટર એન્ડ મિસિસ માહી

માઈન્ડ ગેમ
દિલ કા હાલ સુને દિલવાલા

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નસીબ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી. સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જયવંત પદમશી ચિખલ

આજની ક્વિક
ફિલ્મી ક્વિઝનાં જવાબ

ક્વિઝ (અ) ૧) આમિર ખાન- પૂજા ભટ્ટ : દિલ હૈ કે માનતા નહીં ૨) આમિર – કરિશ્મા કપૂર : રાજા હિન્દુસ્તાની
૩) સલમાન – માધુરી દીક્ષિત : હમ આપકે હૈ કોન ૪) સની દેઓલ-રવીના ટંડન : ઈમ્તિહાન ૫) ગોવિંદા-કરિશ્મા કપૂર : હીરો નંબર વન ૬) અભિષેક બચ્ચન- રિતિક રોશન- કરીના કપૂર : મૈં પ્રેમ કી દીવાની ૭) અમિતાભ-અજય દેવગન- સુસ્મિતા સેન : આગ

ક્વિઝ (બ) ૧) હમ સાથ સાથ હૈ – સલમાન ખાન ૨) સફર – રાજેશ ખન્ના
૩) ક્રિમિનલ – નાગાર્જુન ૪) કબીર સિંહ – કિઆરા અડવાણી ૫) આનંદ – સુમિત્રા સન્યાલ ૬) કુદરત – હેમા માલિની ૭ ) દર્દ કા રિસ્તા – સુનિલ દત્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button