પુરુષસ્પેશિયલ ફિચર્સ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ  અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી  શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે. 

ભાષા વૈભવ…

મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો 

 અ                   ઇ 

ઇંર્ળૈરુઘઞ્રળ         જમાત 

ઇંળણક્ષચિ         અછબડા   

ઇંળરૂઘિ       લમણું     

ઇંળમશિ         તાબે    

ઇંળપળછિ         કમળો 

ઓળખાણ પડી?

યુરોપમાં અને વિશેષ કરી નેધરલેન્ડ્સમાં જોવા મળતા પ્લાન્ટની ઓળખાણ પડી? જીવજંતુ આરોગતા પ્લાન્ટનું ઢાંકણું વરસાદ પડતા બંધ થાય છે.

અ) સ્નેક પ્લાન્ટ   બ) મની પ્લાન્ટ  ક) મંકી જાર પ્લાન્ટ  ડ) સ્પાઈડર પ્લાન્ટ

ગુજરાત મોરી મોરી રે

પુરુષના સસરાના એકમાત્ર વેવાઈની પત્નીની એકમાત્ર પુત્રી પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) માસી    બ) બહેન     ક) ભત્રીજી   ડ) સાળી     

જાણવા જેવું

કપૂર એટલે ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થતું સફેદ રંગનું એક સુગંધી દ્રવ્ય. જે કપૂર ઝાડમાંથી તૈયાર મળે છે તે અપકવ અને જે બાહ્ય વરાળની ક્રિયા કરીને બનાવવામાં આવે તે પકવ. અપકવ કપૂરમાં વધારે ગુણ રહેલો છે. ભીમસેની કપૂર ઊંચી જાતનું ગણાય છે. તેમાં આકરી સુગંધ હોય છે. પાંચ દસ જાતના ઝાડમાંથી કપૂર નીકળે છે.

ચતુર આપો જવાબ 

માથું ખંજવાળો 

આપેલા વાક્યમાં એક હથિયાર સંતાઈને બેઠું છે એ શોધી કાઢો.

હવે અંધારિયા પેટાળમાં આગળ વધવાનું છે 

નોંધી રાખો

પ્રાર્થના એવી રીતે કરો કે બધું જ ભગવાન ઉપર જ નિર્ભર છે અને પ્રયત્ન એવી રીતે કરો કે જાણે બધું જ તમારા ઉપર નિર્ભર છે.

 માઈન્ડ ગેમ 

અહીં આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા ત્રણ વડે નિ:શેષ ભાગી શકાય એ ગણિતનું જ્ઞાન કામે લગાડી ગણતરી કરી જણાવી શકશો? 

અ) ૨૫૧  ૨)  ૩૯૪   ૩) ૪૬૨   ૪) ૫૬૦   

ગયા ગુરુવારના જવાબ

ભાષા વૈભવ

અ                       ઇ 

ઝઉં વાદળા 

મઉં નાટયપ્રકાર    

પઉં પછી         

ણઉં રત્ન    

ફઉં જુસ્સો 

ગુજરાત મોરી મોરી રે

બનેવી  

ઓળખાણ પડી?

જઊઅ ઇંઘછજઊ 

માઈન્ડ ગેમ 

બ્લુ વ્હેલ 

ચતુર આપો જવાબ 

માથું ખંજવાળો

વરૂ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) પુષ્પા ખોના (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી. સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button