રાત ટૂંકી ને વેશ ઝાઝાઃ લાખો લગ્ન માટે આ વર્ષે શુભ મૂહુર્ત ઓછા | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રાત ટૂંકી ને વેશ ઝાઝાઃ લાખો લગ્ન માટે આ વર્ષે શુભ મૂહુર્ત ઓછા

આ વર્ષે દેશભરમાં લાખો લગ્ન લેવાના છે અને લાખો કરોડોનો વેપાર થવાની આશા વેપારી સંગઠનો યુનિયનોએ વ્યક્ત કરી છે, પરંતુ મળતી માહિતી અનુસાર વિવાહ કરવાના શુભ મૂહર્ત ઓછા છે આથી એક દિવસે ઘણા લગ્નો લેવાશે અને તેથી મેરેજહૉલથી માંડી પંડિતોની બોલબાલા રહેશે. ગયા વર્ષે લગભગ 61 મૂહુર્ત હતા, પરંતુ આ વર્ષે જુલાઈ સુધીમાં માત્ર 41 મૂહુર્ત છે. તો ચાલો જાણી લઈએ ક્યા દિવસે તમે લગ્ન લઈ શકો છો.

Back to top button