શનિએ ગુરુના નક્ષત્રમાં કર્યું પરિવર્તન, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં તમામ ગ્રહોના ગોચર અને નક્ષત્ર પરિવર્તન વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આજે ન્યાયના દેવતા શનિએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શનિ એક નક્ષત્રમાં એક વર્ષ સુધી રહે છે અને આમ તેમને એ જ નક્ષત્રમાં પાછા આવતા 27 વર્ષનો સમય લાગે છે. કુલ નક્ષત્રોની સંખ્યા 27 છે. આજે સવારે 8.51 કલાકે જ શનિએ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કર્યો છે અને આ નક્ષત્રના સ્વામી ગુરુ છે. ગુરુના નક્ષત્રમાં થયેલું શનિનું ગોચર મામ રાશિના જાતકકો માટે લાભદાયી રહેવાનું છે, પણ ત્રણ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. આ રશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ આર્થિક રીતે પણ લાભદાયી રહેશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ અનુકૂળ સાબિત થશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. પોતાનું ઘર કે વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે અને એને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. બિઝનેસમાં પણ લાભ થશે અને નફો થશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
તુલા રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક મજબૂતી લઈને આવશે. આજે તમે કોઈ નવો પ્લોટ વગેરે ખરીદશો. તમારી કમાણીના સ્રોતમાં વૃદ્ધિ થશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે સારો સમય રહેશે. કામના સ્થળે પ્રમોશન અને પગારવધારાના યોગ બની રહ્યા છે.
ભ રાશિના જાતકો માટે ગુરુના નક્ષત્ર પુર્વાભાદ્રપદમાં થયેલું શનિનું ગોચર લાભદાયી રહેવાનું છે. આ સમયે આ રાશિના જાતકો પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશે. કરિયરમાં આવી રહેલી બાધા પણ દૂર થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે અને એને કારણે પરિવારની આવકમાં વૃદ્ધિ થશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.
કું