ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગણતરીના કલાકોમાં જ પલટી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દિવાળી પહેલાં જ અમુક રાશિના જાતકોની લોટરી લાગવાની છે. બે દિવસ બાદ એટલે કે 20મી ઓક્ટોબરના લાલ ગ્રહ એટલે કે ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે.

મંગળ રવિવારે બપોરે 3.04 કલાક પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરશે. મંગળનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી રહેવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ

Two important planets have changed course, next 15 days the people of this zodiac sign will perform... Look, your zodiac sign is also right?

મેષ રાશિના જાતકો માટે મંગળનું કર્કમાં રાશિમાં થઈ રહેલું ગોચર લાભદાયી રહેશે. તમારા સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે જે પણ કામ હાથમાં લેશો એ સફળતાપૂર્વક પાર પાડશો. આવકના નવા નવા સ્રોત ખુલશે.

સિંહઃ

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર શુભ રહેશે. કામના સ્થળે તમારા કામના વખાણ થઈ રહ્યા છે. તમને તમામ કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. આજે આકસ્મિક ધનલાભ થશે.

તુલાઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

48 કલાક બાદ તુલા રાશિના જાતકો માટે પણ મંગળનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર શુકનિયાળ સાબિત થશે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. કામના સ્થળે તમારા બોસ તમારાથી ખુશ રહેશે.

કુંભઃ

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કુંભ રાશિના જાતકો માટે આ સમય શુકનિયાળ રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. ધનલાભ થશે. આ દરમિયાન તમને કોઈ મોટી ડીલ મળી શકે છે. ધનલાભના પણ યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરિયરમાં તમને સફળતા મળશે. નવો બિઝનેસ કે કોઈ નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. મનચાહ્યા પરિણામો મળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button