ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બસ છ દિવસ અને પછી 47 દિવસ સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ રાશિના જાતકો…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર શનિદેવ તમામને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિના ગોચરને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વની જણાવવામાં આવ્યું છે. તમામ ગ્રહોમાં શનિને ખૂબ જ મહત્ત્વના ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જે રીતે શનિનું ગોચર મહત્ત્વનું માનવામાં આવે છે એ જ રીતે શનિનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્ત્વનું માનવામાં આવ્યું છે. આવા આ કર્મના ફળદાતા શનિ છ દિવસ બાદ એટલે કે 18મી ઓગસ્ટના નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને એને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.

શનિ 18મી ઓગસ્ટના રાતે 10.03 કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શનિના આ નક્ષત્રના પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોનું સુતેલું ભાગ્ય જાગી ઉઠશે. આવો જોઈએ જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ

Astrology: Many auspicious yogas including Dwipushkar yoga today, the fate of these five zodiac signs will be revealed

શનિનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ સમયે આ રાશિના જાતકોને મહેનત કરશે અને એનાથી તેમને ધનલાભ થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ પૈસા અટકી પડેલાં પૈસા પાછા મળી રહ્યા છે. મિત્રોનો સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કરિયરમાં સફળતા મળશે. રોકાણ માટે આ સમય ખૂબ જ સારો છે.

તુલાઃ

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

તુલા રાશિના જાતકો માટે પણ શનિના આ નક્ષત્ર પરિવર્તન લાભ કરાવી રહ્યું છે. સારી નોકરી મળશેસ, વેપારમાં લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત થશે. કામના સ્થળે જવાબદારીઓ પ્રાપ્ત થશે અને એને કારણે સફળતા મળી રહી છે.

મકરઃ

Astrology: Many auspicious yogas including Dwipushkar yoga today, the fate of these five zodiac signs will be revealed

મકર રાશિના જાતકોના જીવનમાં પણ શનિનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યું છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button