ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

36 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ નવેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બરની શરુઆતમાં જ 6ઠ્ઠી નવેમ્બરના બપોરે 4.09 કલાકે શુક્ર ધન રિશામાં ગોચર કરશે. એટલું જ નહીં સૂર્ય અને બુધ પણ શુક્રના ગોચર બાદ પોતાની ચાલ બદલશે. 12મી નવેમ્બરના રાતે 8.11 કલાકે સૂર્ય વૃશ્ચિક રાશિમાં તો 25મી નવેમ્બરના રાતે 8.41 કલાકે બુધ પણ વક્રી થશે. આ ત્રણેય મહત્ત્વના ગ્રહોની બદલાતી ચાલને કારણે અમુક રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્કઃ

The people of this zodiac sign will live like a king for the next two days.

કર્ક રાશિના જાતકો માટે સૂર્ય, બુધ અને શુક્રનું ગોચર સકારાત્મક પરિણામ લઈને આવશે, જેને કારણે આગામી 36 દિવસ સુધી આ રાશિના લોકો રાજા જેવું જીવન જીવશે. વેપારમાં પણ સારો એવો લાભ થશે. આ સમયે વધુમાં વધુ આર્થિક લાભ થશે. કારોબારને કારણે યાત્રા પર પણ જવું પડશે. તમારી તમામ યોજનાઓ પૂરી થશે.

તુલાઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

તુલા રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો ખૂબ જ લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા મળશે. માતા-પિતા તરફથી કોઈ મનગમતી ભેટસોગાદ મળશે. નોકરી કરી રહેલાં લોકો દેવું ચૂકવવામાં સફળ થશે. માનસિક શાંતિ મળશે. બિઝનેસમાં પણ લાભ થશે. કોર્ટ કેસમાં રાહત મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

કુંભઃ

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કુંભ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો લાભદાયી રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. જીવનમાં ખુશહાલી રહેશે. જો લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હશે તો તેમા પણ રાહત મળશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારી ઓફર મળશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (23-10-24): વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે તમામ કામમાં સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button