પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૬-૯-૨૦૨૪,
કેવડા ત્રીજ, ગૌરી તૃતીયા,
ભારતીય દિનાંક ૧૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૩જો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૯-૨૪ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૩.૦૦ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૩૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ (તા. ૭)
ઓટ: સવારે ક. ૦૭-૦૧, રાત્રે ક. ૧૯-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – તૃતીયા. કેવડા ત્રીજ, ગૌરી તૃતીયા, હરિતાલિકા વ્રત, મન્વાદિ, વરાહ જયંતી. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૯ (તા. ૭)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ દત્તાત્રેય પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ પ્રયાણ મધ્યમ, સંધ્યા સમયે નીકળવું નહિ. વિદ્યારંભ, હજામત, વસ્ત્ર, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, યંત્રારંભ. બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સફળતા મેળવે, બુધ-હર્ષલ ચતુષ્કોણ કટાક્ષપ્રિય, ચંદ્ર-ચિત્રા યુતિ. મંગળ આર્દ્રા નક્ષત્ર પ્રવેશ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, બુધ-હર્ષલ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી