પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૭-૭-૨૦૨૪, દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભ
ભારતીય દિનાંક ૨૬, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૯મો માહેસ્પંદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૧મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૨ સુધી (તા. ૧૮મી), પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭, સ્ટા. ટા.,
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ –
ભરતી : સવારે ક. ૦૯-૧૨, રાત્રે ક. ૨૦-૨૩
ઓટ: બપોરે ક. ૧૪-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૪ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – એકાદશી. દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભ, પંઢરપુર યાત્રા, વિષ્ટિ ક. ૦૮-૫૩ થી ક. ૨૧-૦૩, મોહરમ તાજિયા, વિંછુડો. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, નાગકેસરના ઔષધીય પ્રયોગો, અગ્નિદેવતાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, એકાદશી, વ્રત ઉપવાસ, શ્રી વિષ્ણુ મંદિર, વિઠ્ઠલ-રુકમાઈ મંદિર, નર-નારાયણ મંદિર, રાધા-કૃષ્ણ મંદિર ઈત્યાદિ મંદિરોમાં એકાદશી ઉત્સવ, વિશેષરૂપે સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-સહા નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, નાગકેસરના ઔષધીય પ્રયોગો, મુંડન કરાવવું નહીંં, પ્રયાણ શુભ, નવા વા, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, યંત્ર, દસ્તાવેજ, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ ભાઈઓથી સફળતા મેળવી શકે. ચંદ્ર-ગુરુ ત્રિકોણ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત કરે. ચંદ્ર-રાહુ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ શૅરબજારમાં સફળતા મેળવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૧૮)
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.