પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૩-૭-૨૦૨૪,
મત્યર ડે (કાશ્મીર), ભદ્રા
ભારતીય દિનાંક ૨૨, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ગાથા ૩ સ્પેન્તોર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૭મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૧૯-૧૪ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૬-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૨ (તા. ૧૪)
ઓટ: સવારે ક. ૦૯-૪૨, રાત્રે ક. ૨૩-૦૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – સપ્તમી. મત્યર ડે (કાશ્મીર), ભદ્રા ક. ૧૫-૦૫થી ક. ૨૮-૧૭. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદર કાંડ પાઠ વાંચન, હનુમાન ભક્તિ, શનિ-ચંદ્ર દેવતાનું પૂજન, ગ્રહદેવતાને જુવારના લાડુના નૈવેદ્ય અર્પણ કરવા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નિત્ય થતાં પશુ લે-વેંચના કામ, વિશેષરૂપે ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સંઘર્ષથી સફળતા મેળવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૧૪), ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button