પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૭-૭-૨૦૨૪, અષાઢી બીજ, ચંદ્રદર્શન

ભારતીય દિનાંક ૧૬, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૧લો મોહર્રમસને ૧૪૪૬
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૨ સુધી (તા. ૮મી) પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૨૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૪ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૬-૨૩, રાત્રે ક. ૧૯-૨૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – દ્વિતીયા. જગન્નાથ યાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. વિદ્યારંભ, હજામત, સીમંત સંસ્કાર, સર્વશાંતિ પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વસ્રો, વાસણ, યંત્રારંભ, દસ્તાવેજ, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડી, દુકાન-વેપાર, નૌકા બાંધવી, સુવર્ણ ખરીદી, સુવર્ણ પૂજન,
આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્રબુદ્ધિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ કલ્પનાશીલ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

  • પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત