આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૩-૭-૨૦૨૪, પ્રદોષ,ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૧૨, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૬ સુધી (તા. ૫મી), પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૨૦, રાત્રે ક. ૨૧-૫૬
ઓટ: સાંજેે ક. ૧૬-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૬ (તા.૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – દ્વાદશી. પ્રદોષ, તેરસ ક્ષય તિથિ છે. ભદ્રા પ્રારંભ ક. ૨૯-૫૪થી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા,
વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવ-પાર્વતી આદિ શિવ પરિવાર પૂજા, તીર્થયાત્રા, સ્નાનનો મહિમા, શિવભક્તિ, રુદ્રાભિષેક નામ સંકીર્તન, જાપ, ભજન ઈત્યાદિનો મહિમા, કુદરતી ઉપચાર, ઔષધોનો પ્રયોગ, સ્વની ઓળખ કરવી, દુર્ગુણોનો ત્યાગ કરવો, પ્રદોષ પર્વ પૂજા નિમિત્તે, નવાં વસ્રો, આભૂષણ, નવા વાસણ, વાપરવા કાઢવા. કુદરતી સ્થળો અને નદી નાળા, સમુદ્રના પ્રવાસનો મહિમા. યોગ કસરત, આસન શીખવા.
આચમન: શુક્ર-શનિ ત્રિકોણ વફાદાર, ચંદ્ર-ગુરુ યુતિ પ્રામાણિક, ઉદાર.
ખગોળ જ્યોતિષ: શુક્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.