આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૭-૫-૨૦૨૪
ભારતીય દિનાંક ૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૧૦-૧૩ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૬-૦૪ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક.૧૪-૪૭,મધ્યરાત્રિ પછી ક.૦૨-૨૪(તા.૨૮)
ઓટ: સવારે ક.૭-૩૩,રાત્રે ક.૨૦-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – ચતુર્થી –
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, સૂર્ય-ચંદ્ર પૂજા, વિશ્ર્વદેવતા, ધ્રુવદેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહિ, બી વાવવું, ધાન્ય ભરવું.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર