આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), રવિવાર, તા. ૨૬-૫-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૨-૧૪
ભારતીય દિનાંક ૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ
વદ -૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ
વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહે માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર મૂળ સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક.૧૪-૦૩,મધ્યરાત્રિ પછી ક.૦૧-૪૦ (તા.૨૭)
ઓટ: સવારે ક. ૬-૫૪, રાત્રે ક.૧૯-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૨-૧૪, વિષ્ટિ ક. ૦૬-૩૫ થી ૧૮-૦૭.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, સંકષ્ટી વ્રત ઉપવાસ, શ્રી ગણેશ પૂજા, હવન, શ્રી ગણેશઅથર્વશીર્ષમ્ અભિષેક, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી જાપ હવન, ઔષધ ઉપચાર, પરદેશગમનનું પસ્તાનું, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા.
આચમન:ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિપ્રતિભા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૨૭)
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.