પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
શનિવાર, તા. ૨૫-૫-૨૦૨૪, વિંછુડો સમાપ્ત
ભારતીય દિનાંક ૪, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક.૧૩-૨૩,મધ્યરાત્રિ પછી ક.૦૧-૦૧(તા.૨૬)
ઓટ: સવારે ક.૬-૧૯,રાત્રે ક.૧૯-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – દ્વિતીયા. વિંછુડો સમાપ્ત ક. ૧૦-૧૬.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શનિ ગ્રહદેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ઔષધ ઉપચાર, ઈન્દ્ર દેવતાનું પૂજન, પરદેશગમન, ખેતીવાડી, પશુ લે-વેંચના નિત્ય થતાં કામકાજ, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, કેતુ ગ્રહદેવતાનું પૂજન, પ્રયાણ મધ્યમ, મિલકત લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા, બી વાવવું, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા.
આચમન:ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker