આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
શુક્રવાર, તા. ૨૪-૫-૨૦૨૪, ઈષ્ટિ, નારદ જયંતી
ભારતીય દિનાંક ૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા સવારે ક. ૧૦-૦૯ સુધી, પછી જયેષ્ઠા, ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક.૧૨-૪૩,મધ્યરાત્રે ક.૦૦-૨૬
ઓટ: સાંજે ક.૧૮-૪૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, નારદ જયંતી, સૂર્ય રોહિણી પ્રવેશ ક. ૨૭-૧૬. વિંછુડો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શુક્ર-શનિ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, નાગકેસરના ઔષધીય પ્રયોગો, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, મિત્રતા કરવી, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, યંત્ર, દસ્તાવેજ, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા, પશુ લે-વેંચ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બુધ ગ્રહદેવતાનું પૂજન,
આચમન:ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે પરિશ્રમ, ચંદ્ર-મંગળ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૨૫), ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૨૫), સૂર્ય રોહિણી પ્રવેશ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.ઉ