આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૨૨-૫-૨૦૨૪,
શ્રી શંકરાચાર્ય કૈલાસગમન
ભારતીય દિનાંક ૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૪
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૭-૪૬ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૫ સુધી (તા. ૨૩) પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૬, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૧૧-૨૭, રાત્રે ક.૨૩-૧૮
ઓટ: સાંજે ક.૧૭-૨૩, મધ્યરાત્રિ પછી ક.૦૫-૧૪ (તા.૨૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – ચતુર્દશી. શ્રી શંકરાચાર્ય કૈલાસગમન, ભારતીય જયેષ્ઠ માસારંભ, વિષ્ટિ ક. ૧૮-૪૮ થી, વિંછુડો પ્રારંભ ક. ૨૬-૫૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વાયુદેવતાનું પૂજન, શ્રી આદિશંકરાચાર્ય પૂજન, આદિશંકરાચાર્ય વિશેના જીવનકાર્યનું જ્ઞાન મેળવવું, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ધાન્ય ઘરે લાવવું.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૨૩)
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.