પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૯-૫-૨૦૨૪ મોહિની એકાદશી, શુક્ર વૃષભ રાશિમાં

ભારતીય દિનાંક ૨૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૧
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૫ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૦૯-૪૪,રાત્રે ક.૨૧-૩૦
ઓટ: બપોરે ક.૧૫-૧૩, મધ્યરાત્રિ પછી ક.૦૩-૪૫ (તા.૨૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – એકાદશી. મોહિની એકાદશી, શુક્ર વૃષભ રાશિમાં ક. સવારે ક.૦૮-૪૪, વિષ્ટિ બપોરે ક. ૧૩-૫૧ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ચંદ્ર ગ્રહ દેવતાનું પૂજન,ભગવાન સૂર્યનારાયણને જળમાં જુઇનાં પુષ્પથી અર્ઘ્યપ્રદાન કરવું. ગાયત્રી જાપ, હવન, એકાદશી નિત્ય નિયમ મુજબનાં વ્રત પાલન, ઉપવાસ, ભગવાનની ભક્તિ, નામ સંકીર્તન, કથા શ્રવણ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠન, તુલસી પૂજા, પુરુષ સુક્ત, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક. દુકાન, વેપાર, નવાં વસ્ત્રો, આભૂષણ, મહેંદી લગાવવી, હજામત, નામકરણ, અન્નપ્રાશન, બાળકને પ્રથમ સૂર્ય દર્શન, પ્રથમ શ્રીનાથજી, વિઠ્ઠલ-રુકમાઇ દર્શન, વાહન, નૌકા બાંધવી, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ધાન્ય ભરવું,
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ,શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ/વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button