આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૧૫-૫-૨૦૨૪
દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી,
નક્ષત્ર,તિથિ,વારનો બુધ પૂજાનો શ્રેષ્ઠ જયોતિષ યોગ
ભારતીય દિનાંક ૨૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૨૪ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૫-૨૪ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક.૧૮-૦૮ .
ઓટ: સવારે ક.૧૦-૪૮, મધ્યરાત્રિ પછી ક.તા. ૦૦.૫૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, આઠમ વૃદ્ધિ તિથિ છે. વિષ્ટિ ક. ૧૭-૧૮ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સર્પ પૂજા ચંપાના પુષ્પથી આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, ઔષધ ઉપચાર માલ વેચવો ખેતીવાડી, ઘર, ખેતર, જમીન, મકાન લેવડદેવડ, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, શિવ પાર્વતી પૂજા, દુર્ગામાતા પૂજન, સપ્તશતિ પાઠ વાંચન, બુધાષ્ટમીનાં વ્રત-ઉપવાસનો મહિમા, સૂર્ય-બુધ ગ્રહ દેવતાનાં જાપ, પૂજન, હવન શ્રેષ્ઠ. શ્રી ગણેશ દેવતાનું પૂજન. જન્મકુંડળીમાં નબળો બુધ હોય તેમણે બુધનાં જાપ કરવાં, શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરવાં.
આચમન:ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ પ્રવૃતિશીલ સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભી, ચંદ્ર-બુધ ત્રિકોણ ચપળ, મન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૧૬)
ગ્રહગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.