આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૨-૫-૨૦૨૪
શ્રી રામાનુજાચાર્ય જયંતી, શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી,
ભારતીય દિનાંક ૨૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ – ૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૫
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૫મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૪ સુધી પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૫-૧૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૩ (તા. ૧૩)
ઓટ: સવારે ક. ૦૮-૦૨, રાત્રે ક. ૨૧-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – પંચમી. શ્રી રામાનુજાચાર્ય જયંતી, શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી, પારસી ૧૦મો દએ માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી, શ્રી રામાનુજાચાર્ય જયંતી ઉત્સવ. ભગવાન શિવ , સૂર્યનારાયણ પૂજા, ઘરમાં તોરણ લગાવવાં, ગાયત્રી હવન, જાપ, ઔષધનો ઉપચાર, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, આભૂષણ, નવા વસ્ત્રો, રાજ્યાભિષેક, મંંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધ્વજા અર્પણ. કળશ, પતાકા ચઢાવવી, અનાજની કાપણી, ધાન્ય એકઠું કરી ઘરે લાવવું, આદિતી પૂજન, ચંદ્રબળ જોઇ સીમંત સંસ્કાર, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરદેશનું પસ્તાનું, હજામત, બી વાવવું, દુકાન, વેપાર, પશુ લે-વેચ, સર્વશાંતિ, શાંંતિપૌષ્ટિક પૂજા, પ્રથમવાહન, નૌકા બાંધવી, વૃક્ષ વાવવાં, ઉપવાટિકા, બગીચો બનાવવો.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ કાયદાનાં કામકાજમાં રુચી, ચંદ્ર-શનિ ત્રિકોણ સાહસિક.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.