પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૨૦-૪-૨૦૨૪ વામન દ્વાદશી,

ભારતીય દિનાંક ૩૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૪-૦૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૦-૫૦ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૦-૧૯, રાત્રે ક. ૨૨-૨૯
ઓટ: બપોરેે ક. ૧૫-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૩ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર,ચૈત્ર શુક્લ – દ્વાદશી. વામન દ્વાદશી, મદન દ્વાદશી વિષ્ણુ દમનોત્સવ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:લગ્ન મુહૂર્ત, વાસ્તુ -કળશ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,વિનાયક પૂજા,સૂર્ય, શિવ, મહાલક્ષ્મી પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ,ખાખરાનું વૃક્ષ વાવવું.શનિ ગ્રહ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, માલ વેચવો, ધાન્ય ઘરે લાવવું. પશુ લેવડદેવડ, ઘર, ખેતર, જમીન મકાન લેવડદેવડ. અર્યમા પુજન, ધ્રુવ દેવતાનું પૂજન,સૂર્ય પૂજા, પીપળાનું પૂજન, હનુમાન ચાલિસા પાઠ વાંચન, નવાં વસ્ત્રો,આભૂષણ,મિત્રતા,વેપાર, સર્વશાંતિ -શાંતિ પૌષ્ટિક,પાટ અભિષેક,ધજા કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો,રોપા વાવવાં,બી વાવવું,ખેતીવાડીનાં કામકાજ,આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવના, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિના, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ માથાફરેલ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ અવ્યવહારુ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ (તા. ૨૧).
ગોચરગ્રહો:ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ(કૃત્તિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door