પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૮-૩-૨૦૨૪
શ્રી શિવાજી મહારાજ જયંતી (તિથિ પ્રમાણે), સંકષ્ટ ચતુર્થી,
ભારતીય દિનાંક ૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૭, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરેે ક.૧૩-૨૨, મધ્યરાત્રિ પછી ક.૦૧-૧૬(તા.૨૮)
ઓટ: સવારે ક.૬-૫૨, રાત્રે ક.૧૯-૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૨૭, કલ્પાદિ, શ્રી શિવાજી મહારાજ જયંતી (તિથિ પ્રમાણે), ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૮-૫૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સંકષ્ઠી ઉપવાસ, વાયુદેવતાનું પૂજન, રાહુ-ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, સંત-મહાત્મા-ગુરુ દર્શન-સત્સંગ, શ્રી ગુરુદત્તાત્રેય સ્થાનક દર્શન, પરદેશનું પસ્તાનું, પરગામ પ્રયાણ, તર્પણ શ્રાદ્ધ, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, શાંતિ પૌષ્ટિક પૂજા, સર્વ શાંતિ પૂજા, નવાં વસ્ત્રો-આભૂષણ, મહેંદી, વાહન, નવીન દુકાન-વેપાર, ખરીદ-વેચાણ, દસ્તાવેજ, શિક્ષણની પ્રવૃત્તિઓ. પશુ લે-વેચ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી. નવી તિજોરીની સ્થાપના, વિદ્યારંભ, હજામત. છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ઉત્સ્વ, રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓ, કળા-વિજ્ઞાનની પ્રવૃત્તિઓ.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button