આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૫-૨-૨૦૨૪,
વિંછુડો, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૭-૫૩ સુધી, પછી જયેષ્ઠા. (ચંદ્ર-જયેષ્ઠા યુતિ)
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : રાત્રે ક. ૨૦-૫૯
ઓટ: બપોરે ક. ૧૩-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૭ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ દસમી. વિંછુડો, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૭-૨૬. મંગળ મકરમાં રાત્રે ક. ૨૧-૪૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર, પશુ લે-વેંચ, ખેતીવાડી, પ્રાણી પાળવા. તા. ૧૫ માર્ચ સુધીમાં, ઘી, તેલ, ગોળ, ખાંડ, રસકસ, સોનું-ચાંદી, તાંબું વગેરેમાં તેજી આવે. ધાન્યમાં મંદી આવશે, શેરબજારમાં તેજી રહેશે.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કરકસરિયા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-જયેષ્ઠા યુતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ/મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર