પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), 

શનિવાર, તા. ૩-૨-૨૦૨૪વિંછુડો પ્રારંભ
) ભારતીય દિનાંક ૧૪, માહે માઘ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૮
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૮
) પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ,
માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ,
માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ,
માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૨૪મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
) નક્ષત્ર વિશાખા.
) ચંદ્ર તુલામાં, ) ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯, સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૮,
સ્ટા. ટા.,
) ભરતી : સાંજે ક. ૧૭-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૭ (તા.૪)
) ઓટ: સવારે ક. ૧૧-૧૦, રાત્રે ક. ૨૩-૧૯
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પોષ- કૃષ્ણ અષ્ટમી. વિંછુડો પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૫-૦૪.
) શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
) મુહૂર્ત વિશેષ: ઇંદ્રદેવતાનું પૂજન,શનિ -ગુરુદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન,હનુમાન ચાલિસાનાં પાઠ,પશુ લે-વેચ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા
) આચમન:ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અશાંત મન, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ પ્રવાસી
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૪) ગુરુ ભરણી નક્ષત્ર પ્રવેશ
) ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker