આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧-૨-૨૦૨૪,ભદ્રા ,બુધ મકરમાં
ભારતીય દિનાંક ૧૨, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૦મો માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૮ સુધી (તા. ૨જી), પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૪-૩૧ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૫૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૯ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૯-૪૫, રાત્રે ક. ૨૧-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, પોષ- કૃષ્ણ ષષ્ઠી. ભદ્રા બપોરે ક. ૧૪-૦૪થી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૮. બુધ મકરમાં બપોરે ક. ૧૪-૨૨.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક.૧૪-૦૪ સુધી શુભ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભૂમી-ખાત, લગ્ન, વાસ્તુ-કળશ, મંગળ -ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું. પરગામ પ્રયાણ મધ્યમ, વિધ્યારંભ, નવા આભૂષણ, વસ્ત્રો, વાસણ, મહેંદી લગાવવી, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન, વેપાર, માલ લેવો, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવ દર્શન, અન્ન પ્રાશન. બી વાવવું. ખેતીવાડી, શીઘ્ર ગતીએ બુધ મકર રાશિમાં તા.૨૦ ફેબ્રુઆરી સુધી ભ્રમણ કરે છે. આ સમયમાં સોનું, ચાંદીમાં તેજી રહેશે. રૂમાં મોટી તેજી રહેશે. ઘઉં, જવ, ચણા વગેરે અન્નનાં ભાવ સ્થીર રહેશે. ફેબ્રુઆરીનાં ક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક.૨૩-૫૬, ચંદ્ર અસ્ત: ક. ૧૧-૦૪, બુધ ઉદય: ક.૦૬-૦૭, બુધ અસ્ત: ક. ૧૭-૦૨, શુક્ર ઉદય: ક.૦૫-૧૩, અસ્ત: ક.૧૬-૦૬, મંગળ ઉદય: ક. ૦૫-૫૮, અસ્ત: ક.૧૬-૫૦, ગુરુ ઉદય: ક. ૧૧-૫૯, અસ્ત: ક. ૦૦-૩૩, શનિ ઉદય: ક. ૦૮-૪૭, અસ્ત: ક. ૨૦-૧૫, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે મકર રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે કર્ક રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ હિસાબનીશ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-ચિત્રા યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ/મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.