આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૨૦-૧-૨૦૨૪,
શાંબ દસમી – સૂર્યપૂજા (ઓરિસ્સા)
ભારતીય દિનાંક ૩૦, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૦મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૮ સુધી (તા. ૨૧) પછી રોહિણી.
ચંદ્ર મેષમાં સવારે ક. ૦૮-૫૨ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. ૨૦-૪૬
ઓટ: બપોરે ક. ૧૩-૩૮, રાત્રે ક. ૦૨-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- શુક્લ દસમી. શાંબ દસમી – સૂર્યપૂજા (ઓરિસ્સા), સૂર્ય સાયન કુંભમાં રાત્રે ક. ૧૯-૩૮. શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૦થી સૂર્યોદય (પ્રયાણ વર્જ્ય).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શનિ ગ્રહદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાનચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, વિશેષરૂપે ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, માલ વેંચવો, ખેતીવાડી, પશુ લેવડદેવડ, ધાન્ય ઘરે લાવવું. શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગમાં વિશેષરૂપે ચંદ્રદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, ઈષ્ટ દેવતાનું પૂજન, શ્રીસુક્તઅનુષ્ઠાન, વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલી સ્તોત્ર વાંચન.
આચમન: સૂર્ય-ચંદ્ર ત્રિકોણ સામાજિક પ્રતિષ્ઠા મેળવે. ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ચંદ્ર ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૨૧)
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.