આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૫-૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૫, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૧૯-૪૯ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૬-૪૫ સુધી, પછી તુલામાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. ૧૯-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૮ (તા. ૬)
ઓટ: બપોરે ક. ૧૨-૩૪, મધ્યરાત્રે ક. ૦૦-૪૧ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – નવમી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, તુલસીપૂજા, શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શક્તિ ઉપાસના સપ્તસતી પાઠ, હવન, શુક્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે, મિત્રતા કરવી, બિલીનું વૃક્ષ વાવવું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, નવાં આભૂષણ, વસ્ત્રો, વાહન, વાસણ, મહેંદી લગાવવી, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ દેવર્શન, અન્ન પ્રાશન.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ ઉડાઉ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૬), ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૬)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, માર્ગી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.