આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૪-૧-૨૦૨૪,
કાલાષ્ટમી, અષ્ટકા.
ભારતીય દિનાંક ૧૪, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સાંજે ક ૧૭-૩૨ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૫ (તા. ૪)
ઓટ: સવારે ક. ૧૦-૫૩, રાત્રે ક. ૨૨-૧૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી, અષ્ટકા.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવપાર્વતી પૂજા, રુદ્રાભિષેક, દેવી ઉપાસના, સપ્તસતી પાઠ વાંચન, હવન, અષ્ટમીનો ઉપવાસ, તર્પણશ્રાદ્ધ, વિશેષરૂપે ચંદ્ર-સૂર્ય ગુરુ ગ્રહદેવતાનું પૂજન, જુવારના લાડુના નૈવેદ્ય અર્પણ કરવા, તીર્થમાં શ્રાદ્ધનો મહિમા, પરદેશનું પસ્તાનું, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી, લગાવવી, વિદ્યારંભ, હજામત, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, નૌકા બાંધવી, પ્રથમ વાહન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, ધાન્ય ભરવું, પશુ લે-વેંચ, જુઈ વાવવી. નવા બાંધકામ, નવા કામકાજ, નવી કંપની, બેન્ક એકાઉન્ટનો પ્રારંભ.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહારમાં સાવચેતી રાખવી, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, માર્ગી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.