પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૩-૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૩, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૪-૪૫ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૫ (તા. ૪)
ઓટ: સવારે ક. ૧૦-૫૩, રાત્રે ક. ૨૨-૧૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – સપ્તમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન વિશેષરૂપે બુધ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવદેવતા, અર્યંમા પૂજન, શ્રી વિનાયક પૂજા, શિવ-પાર્વતી પૂજા, મહાલક્ષ્મી પૂજન, વિશેષરૂપે,પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં. નવા વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, નોકરી દસ્તાવેજ, મિત્રતા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, બગીચાના કામકાજ, રોપા વાવવા, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ધાન્ય ધરવું, નવી તિજોરીની સ્થાપના, ગાય, બળદની લેવડદેવડ.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ લોકોમાં માનીતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, માર્ગી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…