પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર-ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 28-5-2024, ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)
ભારતીય દિનાંક 7, માહે જયેષ્ઠ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-5
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-5
પારસી શહેનશાહી રોજ 17મો સરોશ,માહે 10મો દએ, સને 1393
પારસી કદમી રોજ 17મો સરોશ, માહે 11મો બેહમન, સને 1393
પારસી ફસલી રોજ 9મો આદર, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 19મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
મીસરી રોજ 21મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. 09-32 સુધી, પછી શ્રવણ.
ચંદ્ર: મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 02, અમદાવાદ ક. 06 મિ. 54, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 08, અમદાવાદ ક. 19 મિ. 20, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 15-32, મધ્યરાત્રિ પછી ક.03-18 (તા.29)
ઓટ: સવારે ક. 08-18, રાત્રે ક.21-41
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખશાખ કૃષ્ણ – પંચમી – ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, વિશ્વદેવતાનું પૂજન, પ્રયાણ મધ્યમ, લાલ વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, સીમંત સંસ્કાર, ચંદ્ર-મંગળ ગ્રહ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવજીએ ધારણ કરેલું સર્પનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, હજામત, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચાના કામકાજ, ધજા, કળશ-પતાકા ચઢાવવી.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker