આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર: વસંતઋતુ), રવિવાર, તા. 7-4-2024 શિવરાત્રિ, પંચક, ભદ્રા
ભારતીય દિનાંક 18 માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-13
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-13
પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 26મો આસતાદ, માહે 9મો આદર, સને 1393
પારસી ફસલી રોજ 18મો રશ્ને, માહે 1લો ફરવરદીન, સને 1393
મુુસ્લિમ રોજ 27મો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 29મો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. 12-57 સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા
ચંદ્ર કુંભમાં સવારે ક. 07-38 સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 29, અમદાવાદ ક. 06 મિ. 26, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 52, અમદાવાદ ક. 18 મિ. 57, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી :સવારે ક.10-55,રાત્રેે ક.23-14
ઓટ: બપોરે ક.16-50, મધ્યરાત્રિ પછી ક.05-22(તા.8)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષય તિથિ છે. પંચક, ભદ્રા સવારે ક. 06-55 થી સાંજે ક. 17-10.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ:શિવ પાર્વતી પૂજા, શિવરાત્રિ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ,તીર્થમાં સ્નાન, જપ, તપ, તર્પણ , શ્રાધ્ધ, દાન.ભગવાન સૂર્યનારાયણ પૂજા, અર્ઘ્યપ્રદાન, પીપળાનું પૂજન,ગુરુ ગ્રહદેવતાનું પૂજન,આંબો વાવવો, પરગામ પ્રયાણ મધ્યમ,ખેતીવાડીનાં કામકાજ,પશુ લે-વેચ, અજૈકપાદ દેવતાનું પૂજન,લીમડો વાવવો. સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં નોકરીનાં કામકાજ,બી વાવવું
આચમન: ચંદ્ર – નેપચ્યુન યુતિ ભાવના પ્રધાન ચંદ્ર શુક્ર યુતિ કળાપ્રેમી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર -નેપચ્યુન યુતિ ચંદ્ર શુક્ર યુતિ
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર. ઉ