ગીર સોમનાથઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ગીર સોમનાથની સુત્રાપાડા તાલુકા પંચાયતની ધામલેજ-1 બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાન જાદવનો માત્ર 30 મતથી વિજય થયો હતો.
દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર - 1માં ભાજપના સુપડાં સાફ
બાબરા નગરપાલિકા વોર્ડ નંબર 1 પેનલ ભાજપની પેનલ વિજેતા બની
બગસરામાં તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવારનો વિજય થયો
ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત
હળવદ તાલુકા પંચાયત બેઠક પર આપની જીત
ચોટીલા ન.પા. વોર્ડ-1માં ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય
બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠક પર કોંગ્રેસનો વિજય
મેંદરડા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારની જીત
મેંદરડાની આલીદ્રા સીટ ઉપર આપના ઉમેદવારનો ભવ્ય વિજય
વિસાવદરના બરડીયા તાલુકા પંચાયત પર આપના ઉમેદવારનો વિજય
હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત
મોરબીની આમરણ જીલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત
જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
ખંભાળિયા પાલિકાના વોર્ડ નંબર ૧માં મિશ્ર પરિણામ: ત્રણ બેઠકો પર ભાજપનો વિજય અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત
સલાયામાં આમ આદમી પાર્ટીનું જોરદાર પુનરાગમન
ભેનકવાડ અને ચોખંડા બંને બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત