‘રાઘવ ચઢ્ઢા ક્યાં છે?’, એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડે કર્યો પ્રશ્ન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksabah Election 2024) પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દિલ્હી લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ધરપકડ કરી હતી. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સાથે પાર્ટીના અનેક મોટા નેતાઓની ધરપકડ કરતા આપના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાનું આ બાબતે કોઈ પણ નિવેદન નહીં આવતા સાથી પક્ષોની સાથે વિરોધી … Continue reading ‘રાઘવ ચઢ્ઢા ક્યાં છે?’, એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડે કર્યો પ્રશ્ન