ટોપ ન્યૂઝનેશનલ

બજેટમાં બિહાર માટે ખાસ ભેટ

કેન્દ્ર સરકાર બજેટમાં બિહાર માટે ખાસ ભેટ લઈને આવી છે. કેન્દ્ર સરકાર બિહારમાં ત્રણ એક્સપ્રેસ વે બનાવશે.

બોધગયા-વૈશાલી એક્સપ્રેસવે
બક્સર ભાગલપુર એક્સપ્રેસવે
પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે

આ સાથે જ બક્સરમાં ગંગા નદી પર ચાર લેનનો પુલ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર બિહારમાં રસ્તાઓ પર 26 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ સાથે બિહારમાં નવી મેડિકલ કોલેજો અને ગયામાં ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button