નેશનલ

આ વર્ષે વડા પ્રધાન દિવાળી અહી ઉજવશે…

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ મોદી દિવાળીના અવસર પર જમ્મુ-કાશ્મીરના અખનૂર સ્થિત જોરિયનમાં ભારતીય સેનાની 191 બ્રિગેડ સાથે દિવાળી ઉજવશે.

આ ઉપરાત તેઓ દિવાળી પર BSF જવાનોને પણ મળશે. જો કે તેનું લોકેશન હજુ જાહેર થયું નથી. નોંધનીય છે કે વડા પ્રધાન છેલ્લા કેટલાક વર્ષથી દિવાળીનો તહેવાર જવાનો સાથે જ ઉજવે છે.

રવિવારે 12 નવેમ્બરના રોજથી દેશભરમાં દિવાળીના ઉત્સવની શરીઆત થશે. જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. હિન્દુઓમાં આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?