મુંબઇ: ભારતીય શેરબજારના(Stock Market)પ્રવાહના આધારે ટેકનિકલ રિસર્ચના નિષ્ણાતોએ આજે આઠ શેર ખરીદવાની સલાહ આપી છે. જે રોકાણકારોને સારું વળતર અપાવી શકે તેવી ધારણા છે. જેમાં હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડ, સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્સ (I) લિમિટેડ અને ઈન્ડિજિન લિમિટેડ. મેરિકો લિમિટેડ, AMI ઓર્ગેનિક્સ લિમિટેડ, HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડનો સમાવેશ થાય છે.
1. AMI Organics Ltd: AMI ઓર્ગેનિક્સ લિમિટેડ ને રૂપિયા 1631.30 પર ખરીદો અને રૂપિયા 1725 ના ટાર્ગેટ માટે રૂપિયા 1580નો સ્ટોપ લોસ રાખો.
2. HDFC લાઇફઃ રૂપિયા 695ના સ્ટોપ લોસ સાથે રૂપિયા 735ના ટાર્ગેટ માટે રૂપિયા 711ની આસપાસ ખરીદો.
3. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 3040ની ટાર્ગેટ માટે રૂપિયા 2970 પર ખરીદો. 2900 રૂપિયા સ્ટોપ લોસ રાખવો.
4. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ: લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને રૂપિયા. 3795 પર ખરીદો, રૂપિયા 3950નો ટાર્ગેટ અને 3700 રૂપિયા સ્ટોપ લોસ રાખવો.
5. હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ (હેવલ્સ): રૂપિયા 2,048 પર ખરીદો, ટાર્ગેટ રૂપિયા 2,150 અને 2,000 રૂપિયાનો સ્ટોપ લોસ સેટ કરજો.
6. સેન્ચ્યુરી પ્લાયબોર્ડ્સ (I) લિમિટેડ: આજે આ સ્ટોકને રૂપિયા 895માં ખરીદો. ટાર્ગેટ રૂપિયા 940 રાખો અને રૂપિયા 870 પર સ્ટોપ લોસ રાખો.
7. Indigene Limited (INDGN): રૂપિયા 662 પર ખરીદો, રૂપિયા.700નો ટાર્ગેટ રાખો અને રૂપિયા.648 પર સ્ટોપ લોસ રાખો.
8. મેરિકો લિમિટેડ: મેરિકો લિમિટેડને રૂપિયા 709માં ખરીદો અને રૂપિયા 751.54ના ટાર્ગેટ સાથે 687.73 રૂપિયા પર સ્ટોપ લોસ સેટ કરજો
કેવો રહેશે બજારનો માહોલ ?
ભારતીય શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે સવારના સત્રમાં એક-એક ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો અને નવી વિક્રમી ટોચે પહોંચી હતી. શુક્રવારે નિફ્ટી 50 1.48 ટકા વધીને 25,790.95 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, સેન્સેક્સ 1.63 ટકાના વધારા સાથે 84,544.31 પોઈન્ટ પર બંધ થયો હતો.
નિફ્ટી અને બેન્ક નિફ્ટી આજે શું કરશે
નિફ્ટીએ મજબૂતી મેળવવા માટે ટૂંકા ગાળાના કોન્સોલિડેશન પછી મોટો ઉછાળો દર્શાવ્યો હતો. નિફ્ટી 25,800 ઝોનને પાર કરી ગયો, જે સેન્ટિમેન્ટને વધુ સારું બનાવી રહ્યું છેઅંદાજ છે કે નિફ્ટી 50 સ્પોટ ઈન્ડેક્સને 25,650 પોઈન્ટ પર સપોર્ટ મળશે . બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ આજે 53,600 થી 54,400 ની વચ્ચે રહેવાની શક્યતા છે.
(નોંધ : શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા સલાહકારને સલાહ લેવી જરૂરી છે.)
Also Read –