NEET-UG પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર થઇ શકે છે! પરીક્ષા ઓનલાઈન મોડમાં યોજવા અંગે ચર્ચા

નવી દિલ્હી: આ વર્ષે NEET-UG પરીક્ષા (NEET UG Examination)માં કથિત ગેરરીતી મામલે હાલ દેશભરમાં હોબાળો મચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં આ પરીક્ષા રદ કરવા અંગે સુનાવણી ચાલી રહી છે. પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA)ની કાર્ય પદ્ધતિ પર પણ ગંભીર સવાલો ઉઠયા છે. એવામાં અહેવાલો મુજબ આગામી વર્ષોમાં સરકાર JEE-Mainની જેમ જ પર NEET–UG પરીક્ષાને કમ્પ્યુટર … Continue reading NEET-UG પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર થઇ શકે છે! પરીક્ષા ઓનલાઈન મોડમાં યોજવા અંગે ચર્ચા